Gurusabha – February 2026


Gujarati eNewsletter
ગુરુસભા – દ્વિમાસિક પત્રિકા
(Gurusabha eNewsletter)

સંતભગવંત સાહેબજી મહારાજની પ્રેરણા, સદ્ગુરુ સંતોના આશીર્વાદ અને સંતોના માર્ગદર્શન દ્વારા અનુપમ બાલ-યુવા મુક્તો દ્વારા રચિત “ગુરુસભા” પત્રિકા સૌ મુક્તો માટે ઉપલબ્ધ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.

આવો સૌ ડીજીટલ માધ્યમથી ગુરુસભાનો લાભ લઈએ…

આ પત્રિકા વિવિધતાથી સભર છે… ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ભક્તિનો સમન્વય છે. જેઓ ગુજરાતી નથી સમજી શકતાં તેઓ માટે અંગ્રેજીમાં Video Transcreation પણ ઉપલબ્ધ છે.

આપ સૌ આ પત્રિકાનો આનંદ માણજો અને સંતભગવંત સાહેબજી મહારાજના આ દિવ્ય સેનાનીઓ માટે પ્રાર્થના-આશીર્વાદ વહાવજો તે પ્રાર્થના છે.

આ દ્વિમાસિક પત્રિકાનો આગામી અંક મળે ત્યાં સુધી આ અંકનો લાભ જરુરથી લેજો.